ધનતેરસનું પદ : ધનતેરસ દિન અતિ સુખદા
ધનતેરસ દિન અતિ સુખદાઈ |
રાધા મન અતિ મોદ બઢ્યો હૈ મનમોહન ધન પાઈ || ૧ ||
રાખત પ્રીતિ સહિત હૃદયમેં ગુરુજન લાજ વહાઈ |
દ્વારકેશ પ્રભુ રસિક લાડીલી નિરખ નિરખ મન ભાઈ || ૨ ||
શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ: કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: જનુમા કેરી પ...