Showing posts with label दीपावली के पद. Show all posts
Showing posts with label दीपावली के पद. Show all posts

ધનતેરસ દિન અતિ સુખદાઈ

ધનતેરસનું પદ : ધનતેરસ દિન અતિ સુખદા

ધનતેરસ દિન અતિ સુખદાઈ |
રાધા મન અતિ મોદ  બઢ્યો  હૈ મનમોહન ધન પાઈ  || ૧ ||
રાખત પ્રીતિ  સહિત  હૃદયમેં  ગુરુજન   લાજ   વહાઈ |
દ્વારકેશ પ્રભુ  રસિક  લાડીલી નિરખ નિરખ મન ભાઈ || ૨ ||

નહ્વાવત સુતકો નંદરાની

રૂપ ચતુર્દશી - અભ્યન્ગનું પદ

ન્હ્વાવત સુતકો નંદરાની |
 માનત પર્વ રૂપચૌદસકો  તિલક  ઉવટનો  કર હરખાની || ૧ ||
 વસ્ત્ર લાલ જરી આભૂષણ  પહરાવત  રુચિસોં  મનમાની |
 મેવા લે ચલે ગાય સિંગારન વ્રજજન દેખદેખ વિહંસાની || ૨ ||

આજ દિવારી મંગલ ચાર

આજ દિવારી મંગલ ચાર |
વ્રજ યુવતી મિલ મંગલ ગાવત ચોક પુરાવત આંગન દ્વાર || ૧ ||
મધુ મેવા પકવાન મીઠાઈ  ભરી ભરી   લીને   કંચન   થાર |
પરમાનંદદાસકો     ઠાકુર    પહેરે       આભૂષણ   સિંગાર  || ૨ ||

શ્રી ગોવર્ધ્ધન દીપમાલિકા સબ દેખનકો આયે

શ્રી ગોવર્ધ્ધન     દીપમાલિકા   સબ   દેખનકો     આયે |
અરસપરસ વ્યંજન કરકે સબ બ્રજવાસી પૂજનકો ધાયે || ૧ ||
તબ નંદ ઉપનંદ બુલાયે   બ્રજવાસી   સબહી   પહરાયે |
કુંભનદાસ લાલ ગીરીધરને સબ વ્રજ્જનકે હિયે સિરાયે || ૨ ||

Featured Post

શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ: કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: જનુમા કેરી પ...