Showing posts with label भाई बिज के पद. Show all posts
Showing posts with label भाई बिज के पद. Show all posts

આજ દૂજ ભૈયાકી

આજ  દૂજ  ભૈયાકી  કહીયત  કરલીયે   કંચનથાલકે |
કરો તિલક તુમ બહેન સુભદ્રા બલ અરુ શ્રી ગોપાલકેં || ૧ ||
આરતી કરત દેત   નોછાવર   વારત   મુક્તામાલકે |
આસ્કરણ  પ્રભુ  મોહન  નાગર પ્રેમ પુંજ વ્રજબાલકે || ૨ ||