ગોવર્ધન લીલાનું પદ
નંદ ઘરની વ્રજ વધૂ બુલાઈ, યહ સુનકૈ તુરત હિ સબ આઈ || ૧ ||
કોન કાજ હમ મહેરી હંકારી, તુમ નહિ જાનત જોબનવારી || ૨ ||
વિહંસ કહત કહા દેત હો ગારી, સુરપતિ પૂજા કરો સંવારી || ૩ ||
દેખો હમ સબ સુરત વિસારી, ઔરોં હમ હિ બૂઝિયે ગારી || ૪ ||
યહ સુન હરખત ભઈ નંદનારી, સખીયન બચન કહ્યો જબ પ્યારી || ૫ ||
સૂર ઇન્દ્ર પૂજા અનુસારી, તુરત કરહુ સબ ભોગ સંવારી || ૬ ||
No comments:
Post a Comment