ઘૌરી ઘૂમર કારી કાજર...

ઘૌરી ઘૂમર કારી કાજર પિયરી પીયર કહી કહી ટેરત |
વામ ભુજા મુરલી કર લીને દચ્છીન કર પીતાંબર ફેરત || ૧ ||
દુરિ  નાગર   નટ   કાલિંદી  તટ  લકૂટ લિયે   કર  ગાવત  ફેરત |
હુંક હુંક એક બાર ગજ સપ્ત ધાઈ 'ચત્રભુજ' પ્રભુ ગિરિધારી હંસિ  ટેરત || ૨ || 

No comments:

Post a Comment