ઝારીજી ભરવા સમયે બોલવાનો શ્લોક

ઝારીજી ભરવા સમયે બોલવાનો શ્લોક :

પ્રિયારતિ શ્રમહરમ સુગન્ધિ પરિશીતલમ, યામુનમ વારિ પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપહૃત |
ઈદમપાનીય પાત્રમ  હિ  વ્રજનાથાય  કલ્પિતમ,  રાધાધરાત્મકત્વેન  ભૂયાત  તદુપમેવતત ||
   
ભાવાર્થ :  (રાત્રિ વિહારમાં) પ્રિયાજી સાથેના સ્નેહને કારણે સ્મર શ્રમ જલનું નિવારણ કરનાર, સુગંધિત તાપનાશક એવું શીતલ શ્રી યમુનાજલ આ ઝારીજીરૂપી  પાત્રમાં રહેલું આ જલ શ્રીકૃષ્ણના તાપનું નાશક થાઓ.

No comments:

Post a Comment